1. પાકમાં "Critical Weed Competition Period" નો અર્થ શું છે?
2. "Tilth" શબ્દનો અર્થ શું છે?
3. નીચેના પૈકી કયો પાક Photoperiod Sensitive ગણાય છે?
4. Soil Aeration નો મુખ્ય હેતુ શું છે?
5. નીચેના પૈકી કયું Biofertilizer છે?
6. Crop Geometry નો સંબંધ મુખ્યત્વે શેની સાથે છે?
7. "Blind Hoeing" ક્યારે કરવામાં આવે છે?
8. નીચેના પૈકી કઈ સિંચાઈ પદ્ધતિ Water Use Efficiency સૌથી વધુ આપે છે?
9. "Seed Dormancy" નો અર્થ શું છે?
10. Relay Cropping શું છે?
11. Mulching નો મુખ્ય લાભ શું છે?
12. "Harvesting Index" વધવાનો અર્થ શું છે?
13. નીચેના પૈકી કયો Green Manure પાક છે?
14. Soil Structure નો સીધો સંબંધ શેની સાથે છે?
15. "Integrated Weed Management" નો અર્થ શું છે?
16. નીચેના પૈકી કયું Macronutrient નથી?
17. Crop Rotation માં કઠોળ પાકનો સમાવેશ શા માટે કરાય છે?
18. "Consumptive Use of Water" શું દર્શાવે છે?
19. નીચેના પૈકી કયો પરિબળ પાકની Water Requirement ને સૌથી વધુ અસર કરે છે?
20. "Optimum Plant Population" નો મુખ્ય હેતુ શું છે?