એગ્રોનોમી (Agronomy) SPECIAL DAY 124 – ગ્રામસેવક ક્વિઝ 2026


Welcome to your એગ્રોનોમી (Agronomy) SPECIAL DAY 124 - ગ્રામસેવક ક્વિઝ 2026

1. યુરિયા ખાતરમાં 'બાય્યુરેટ' (Biuret) નું પ્રમાણ કેટલા ટકાથી વધુ ન હોવું જોઈએ?

2. ડાંગરના ખેતરમાંથી કયો ગ્રીનહાઉસ ગેસ સૌથી વધુ ઉત્સર્જિત થાય છે?

3. 'ગ્લેશિયલ ટિલ' (Glacial Till) એ કેવા પ્રકારની જમીન છે?

4. 'NDVI' (Normalized Difference Vegetation Index) નો ઉપયોગ શાના માટે થાય છે?

5. ગ્રેનાઈટ પથ્થરમાંથી બનેલી જમીન સામાન્ય રીતે કેવી પ્રકૃતિની હોય છે?

6. 'ફાઈટોસેનિટરી સર્ટિફિકેટ' (Phytosanitary Certificate) શાના માટે જરૂરી છે?

7. કયા પ્રકારના સિંચાઈમાં 'ફર્ટિગેશન' (Fertigation) સૌથી અસરકારક રીતે થઈ શકે છે?

8. છોડના કયા ભાગને 'શુગર ફેક્ટરી' કહેવામાં આવે છે?

9. 'વર્મીકમ્પોસ્ટ' તૈયાર કરવા માટે કઈ જાતના અળસિયા શ્રેષ્ઠ ગણાય છે?

10. જમીનનું pH માપવા માટે કયો ગુણોત્તર (Soil:Water) સામાન્ય રીતે વપરાય છે?

11. 'PAR' (Photosynthetically Active Radiation) માપવા માટે કયું સાધન વપરાય છે?

12. 'ક્રિટિકલ પીરિયડ ઓફ વીડ કોમ્પિટિશન' એટલે શું?

13. કયું સૂક્ષ્મ તત્વ છોડમાં 'Vitamin B12' ના નિર્માણ માટે જરૂરી છે?

14. પર્ણરંધ્ર (Stomata) ને બંધ રાખવા માટે કયો હોર્મોન જવાબદાર છે?

15. 'ટેન્સીઓમીટર' માં વપરાતા પ્રવાહીમાં શું હોય છે?

16. નીચેનામાંથી કયો પાક 'ડે-ન્યુટ્રલ' (Day Neutral) છે?

17. 'પ્રી-પ્લાન્ટ ઇન્કોર્પોરેશન' (PPI) હર્બિસાઈડનું ઉદાહરણ આપો.

18. નાઈટ્રિફિકેશન પ્રક્રિયાને ધીમી પાડવા માટે કયા પદાર્થનો ઉપયોગ થાય છે?

19. સોયાબીનના બીજને કયા કલ્ચરથી પટ આપવામાં આવે છે?

20. 'કપિલરી વોટર' (Capillary Water) એટલે શું?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *