Day-17 (ગ્રામ સેવક 2026 ક્વિઝ)


Welcome to your Day-17 (ગ્રામ સેવક 2026 ક્વિઝ)

૧. પશુઓમાં 'રૂમિનેશન' (Rumination) એટલે શું?

૨. 'ગ્રામીણ અર્થતંત્ર' માં 'સહકારી મંડળી' (Cooperative Society) નું મુખ્ય લક્ષણ શું છે?

૩. પશુઓમાં 'ગર્ભકાળ' (Gestation period) નો સરેરાશ સમયગાળો ગાય માટે કેટલો હોય છે?

૪. દૂધમાં 'લેક્ટોમીટર' (Lactometer) નો ઉપયોગ શેના માટે થાય છે?

૫. 'ગ્રામીણ બેન્કિંગ' માં 'નાબાર્ડ' (NABARD) ની ભૂમિકા શું છે?

૬. પશુઓમાં 'મીનરલ મિક્સર' (Mineral Mixture) આપવાથી કયો ફાયદો થાય છે?

૭. 'એગ્રીકલ્ચરલ માર્કેટિંગ' માં 'મધ્યસ્થીઓ' (Middlemen) ની સમસ્યા કેવી રીતે ઘટાડી શકાય?

૮. 'મેસ્ટીટીસ' (Mastitis) રોગના નિયંત્રણ માટે કઈ પદ્ધતિ સૌથી અસરકારક છે?

૯. 'ગ્રામીણ અર્થતંત્ર' માં 'શેરડી' ને કેવો પાક ગણવામાં આવે છે?

૧૦. પશુઓની 'રસીકરણ' (Vaccination) કેલેન્ડર કેમ જરૂરી છે?

૧૧. 'દૂધ' માં પ્રોટીનનું પ્રમાણ મુખ્યત્વે કયા સ્વરૂપે હોય છે?

૧૨. પંચાયત દ્વારા લેવાતા 'પાણી વેરા' નો ઉપયોગ શામાં થાય છે?

૧૩. 'ખેડૂત સન્માન નિધિ' (PM-KISAN) યોજનાની પાત્રતા માટે કઈ મુખ્ય શરત છે?

૧૪. પશુઓમાં 'ખૂરી અને મોઢાનો રોગ' (FMD) શાના કારણે ફેલાય છે?

૧૫. 'ગ્રામીણ વિકાસ' માટેનો 'બજેટ' કઈ સંસ્થા પસાર કરે છે?

૧૬. દૂધમાં 'ફેટ' વધારવા માટે પશુના ખોરાકમાં શું ઉમેરવું જોઈએ?

૧૭. 'એગ્રીકલ્ચરલ ક્રેડિટ' (કૃષિ ધિરાણ) માં વ્યાજ રાહત શા માટે આપવામાં આવે છે?

૧૮. 'સામાજિક વનીકરણ' (Social Forestry) નો હેતુ શું છે?

૧૯. 'ગ્રામ સેવક' નું મુખ્ય લક્ષ્ય શું છે?

૨૦. પંચાયતમાં 'ઠરાવ' એટલે શું?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *