Day-18 (ગ્રામ સેવક 2026 ક્વિઝ)


Welcome to your Day-18 (ગ્રામ સેવક 2026 ક્વિઝ)

૧. ખેતીમાં 'લીલી ખાતર' (Green Manure) માટે કયો પાક સૌથી વધુ વપરાય છે?

૨. ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ કયા મોડેલ પર આધારિત છે?

૩. 'ઝીરો ટિલેજ' (Zero Tillage) પદ્ધતિનો મુખ્ય ફાયદો શું છે?

૪. 'સરપંચ' પોતાનું રાજીનામું કોને આપે છે?

૫. કયા પોષક તત્વને 'પ્લાન્ટ ફૂડ' (Plant Food) કહેવાય છે?

૬. પશુઓમાં 'ગળસુંઢો' (HS) રોગ માટે રસીકરણ ક્યારે કરવું?

૭. દૂધમાં 'ફેટ' માપવા કઈ પદ્ધતિ વપરાય છે?

૮. યુરિયામાં નાઈટ્રોજનનું પ્રમાણ કેટલા ટકા હોય છે?

૯. માહિતી અધિકાર (RTI) નો મુખ્ય હેતુ શું છે?

૧૦. જમીનની ફળદ્રુપતા માટે માટીના સેમ્પલ કેવી રીતે લેવા?

૧૧. પશુઓમાં 'રૂમેન એસિડોસિસ' (Rumen Acidosis) થવાનું મુખ્ય કારણ શું છે?

૧૨. ખેતીમાં 'બાયો-ફર્ટિલાઈઝર' તરીકે વપરાતા 'એઝોલા' (Azolla) નો ઉપયોગ કયા પાકમાં સૌથી વધુ અસરકારક છે?

૧૩. 'સોઈલ એનાલિસિસ' માં EC (Electrical Conductivity) નું પ્રમાણ ક્યારે ચિંતાજનક ગણાય?

૧૪. 'ગ્રામ પંચાયત' ના ઓડિટ દરમિયાન 'સર્જાર્જ' (Surcharge) એટલે શું?

૧૫. ખેતરમાં 'ડ્રીપ ઈરીગેશન' માં 'ફર્ટિગેશન' (Fertigation) પદ્ધતિના મુખ્ય ફાયદા કયા છે?

૧૬. 'એન્ટોમોલોજી' વિષયમાં 'આઈ.પી.એમ.' (IPM - Integrated Pest Management) નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે?

૧૭. પંચાયતી રાજમાં 'સમાજ શિક્ષણ' (Social Education) નો અર્થ શું થાય છે?

૧૮. પશુઓમાં 'રેબીઝ' (Rabies) રોગ મુખ્યત્વે કોના દ્વારા ફેલાય છે?

૧૯. 'ગ્રામ પંચાયત' ના 'બજેટ' ની મંજૂરી માટેની કાયદાકીય મર્યાદા કયા મહિના સુધીની હોય છે?

૨૦. ખેતીમાં 'બોર્ડો મિશ્રણ' (Bordeaux Mixture) નો ઉપયોગ કયા રોગના નિયંત્રણ માટે થાય છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *