1. નીચેના પૈકી કયો પાક "Exhaustive Crop" તરીકે ઓળખાય છે?
2. માટીની Field Capacity એટલે શું?
3. નીચેના પૈકી કયા ખાતરમાં સૌથી વધુ નાઈટ્રોજન હોય છે?
4. Zero Tillage નો મુખ્ય હેતુ શું છે?
5. C3 છોડનું એક યોગ્ય ઉદાહરણ કયું છે?
6. Permanent Wilting Point પર શું થાય છે?
7. Seed Rate મુખ્યત્વે કયા પરિબળ પર આધાર રાખે છે?
8. DAP ખાતરમાં મુખ્ય પોષક તત્ત્વો કયા છે?
9. પાક ચક્ર (Crop Rotation) નો મુખ્ય લાભ કયો છે?
10. Critical Stage of Irrigation નો અર્થ શું છે?
11. નીચેના પૈકી કયું Micronutrient છે?
12. Weedicide Atrazine મુખ્યત્વે કયા પાકમાં વપરાય છે?
13. Intercropping નો મુખ્ય હેતુ શું છે?
14. Soil Texture કયા પર આધારિત છે?
15. Harvest Index શું દર્શાવે છે?
16. FYM નો સંપૂર્ણ અર્થ શું છે?
17. નીચેના પૈકી કયો પાક Kharif સીઝનનો નથી?
18. Water Use Efficiency (WUE) શું દર્શાવે છે?
19. નીચેના પૈકી કઈ વાવણી પદ્ધતિમાં છોડનું અંતર સૌથી વધુ સમાન રહે છે?
20. Integrated Nutrient Management (INM) નો મુખ્ય હેતુ શું છે?
Thank you tmro time kdi ne quiz lo amne tena bavu benefits thay che
Plz extension nd economics MCQ lavo ne sir plz
Part 1 na