Welcome to your Day-4 (ગ્રામ સેવક 2026 ક્વિઝ)
1. મરચામાં આવતો 'લીફ કર્લ' (Leaf Curl) રોગ ફેલાવવા માટે કયું કીટક જવાબદાર છે?
2. 'ગોકુલ ગ્રામ યોજના' નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે?
3. ગુજરાત પંચાયત અધિનિયમ 1993 મુજબ ગ્રામ પંચાયતને કેટલા વિષયો પર કાર્ય કરવાની સત્તા છે?
4. Fill in the blank: "Neither the sarpanch nor the members _______ present in the meeting yesterday."
5. 'નીલકંઠ' શબ્દમાં કયો સમાસ છે?
6. સોઈલ હેલ્થ કાર્ડ (Soil Health Card) યોજનામાં જમીનના કેટલા માપદંડોની ચકાસણી કરવામાં આવે છે?
7. Choose the correct sentence:
8. The synonym of "Brave" is:
9. અશોક મહેતા સમિતિએ પંચાયતી રાજ માટે કેટલા સ્તરની ભલામણ કરી હતી?
10. 'ખેતી ખર્ચ અને ભાવ આયોગ' (CACP) દ્વારા વર્ષમાં કેટલી વાર MSP (ટેકાના ભાવ) જાહેર કરવામાં આવે છે?
11. ગુજરાતમાં 'પંચાયત દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે?
12. 'યમક અલંકાર'માં શું થાય છે?
13. Fill in the blank: This is the book _____ I bought yesterday.
14. 'ખેતીના ઓજારો' બનાવવા માટે કયા પ્રકારનું લોખંડ સૌથી વધુ યોગ્ય ગણાય છે?
15. પશુપાલનમાં 'આંતરડાનો તાવ' (Enterotoxemia) રોગ સામાન્ય રીતે કયા પશુઓમાં વધુ જોવા મળે છે?
16. 'અંધારું' શબ્દનો વિરોધી અર્થી શબ્દ કયો છે?
17. The comparative form of "Good" is:
18. 'મિશન મંગલમ' યોજનાનો મુખ્ય હેતુ શું છે?
19. પંચાયતી રાજમાં 'સામાજિક ન્યાય સમિતિ' ની રચના ફરજિયાત બનાવનાર પ્રથમ રાજ્ય કયું હતું?
20. કયા ખાતરને 'કિસાન ખાતર' (Farmer's Fertilizer) તરીકે ઓળખવામાં આવે છે?