Day-8 (ગ્રામ સેવક 2026 ક્વિઝ)


Welcome to your Day-8 (ગ્રામ સેવક 2026 ક્વિઝ)

1. 73મા બંધારણીય સુધારા અનુસાર પંચાયતોને આર્થિક વિકાસ અને સામાજિક ન્યાયની જવાબદારી કઈ કલમ હેઠળ આપવામાં આવી છે?

2. 'ખેત-તલાવડી' (Farm Pond) યોજનામાં પ્લાસ્ટિક લાઇનિંગ કરવા માટે સરકાર કેટલા ટકા સહાય આપે છે?

3. Choose the correct collective noun: "A ______ of locusts (તીડ) attacked the fields."

4.જમીનમાં 'ગંધક' (Sulphur) ની ઉણપ હોય તો પાકના પાન કેવા દેખાય છે?

5. 'શ્લેષ અલંકાર'નું સાચું ઉદાહરણ કયું છે?

6. 'પ્રધાનમંત્રી આવાસ યોજના - ગ્રામીણ' (PMAY-G) અંતર્ગત મેદાની વિસ્તારોમાં ઘર બનાવવા માટે કેટલી રકમની સહાય આપવામાં આવે છે?

7. Choose the correct sentence:

8. The idiom "To throw a spanner in the works" means:

9. ગુજરાતમાં મગફળીના પાકમાં "રોજેટ" (Rosette) રોગનું મુખ્ય કારણ શું છે?

10. 'નાફેડ' (NAFED) સંસ્થાનું મુખ્ય કાર્ય શું છે?

11. ગુજરાતમાં બાજરી પાક માટે ભલામણ કરાયેલ બીજનો દર (seed rate) પ્રતિ હેક્ટર કેટલો છે?

12. ગુજરાતમાં "સુરતી" ભેંસની લાક્ષણિકતા શું છે?

13. Choose the correct word: The Gram Sevak is responsible for the ______ of all records.

14. તાલુકા પંચાયતની 'કારોબારી સમિતિ' ના અધ્યક્ષની મુદત કેટલા વર્ષની હોય છે?

15. 'ગલી ઇરોઝન' (Gully Erosion) ને રોકવા માટે ખેતરમાં શું બનાવવું જોઈએ?

16. 'પ્રસન્ન' શબ્દનો વિરોધી અર્થી શબ્દ કયો છે?

17. 'ઘઉંના ખેતરમાં રાયડાનો છોડ ઉગી નીકળે' તેને શું કહેવાય?

18. ગુજરાતમાં "જમનાપારી" બકરીની મુખ્ય લાક્ષણિકતા શું છે?

19. 'સમાસ' અને 'સંધિ' વચ્ચેનો મુખ્ય તફાવત શું છે?

20. 'ક્રૂડ પ્રોટીન' (Crude Protein) નું પ્રમાણ કયા પશુ આહારમાં સૌથી વધુ હોય છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *