Day-6 (ગ્રામ સેવક 2026 ક્વિઝ)


Welcome to your Day-6 (ગ્રામ સેવક 2026 ક્વિઝ)

1. 'ગૌણ વન પેદાશ' (Minor Forest Produce) માં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે?

2. પશુઓમાં 'ખરવા-મોવા' (Foot and Mouth Disease - FMD) રોગ શેના દ્વારા ફેલાય છે?

3. Identify the Synonym of 'ABUNDANT':

4. 'નાબાર્ડ' (NABARD) ની સ્થાપના કઈ પંચવર્ષીય યોજના દરમિયાન થઈ હતી?

5. 'અનુપ્રાસ અલંકાર'નું ઉદાહરણ કયું છે?

6. 'જેમ કે તેમ' શબ્દમાં કયો અલંકાર છે?

7. Choose the correct reported speech: She said, "I am going to the market."

8. The meaning of the idiom "Hit the nail on the head" is:

9. ગુજરાતમાં કપાસની મુખ્ય જીવાત "પિંક બોલવોર્મ"નું વૈજ્ઞાનિક નામ શું છે?

10. ગ્લિરીસીડિયા' (Gliricidia) નો ઉપયોગ ખેતીમાં કયા હેતુ માટે કરવામાં આવે છે?

11. 'ભવાઈ' ના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે?

12. 'ફિરોમોન ટ્રેપ' (Pheromone Trap) માં વપરાતું લ્યુર (Lure) કયા હેતુ માટે કામ કરે છે?

13. Fill in the blank: The farmer depends _____ rain for irrigation.

14. કયા પોષક તત્વની ઉણપને કારણે લીંબુના પાકમાં 'ડાયબેક' (Dieback) રોગ જોવા મળે છે?

15. 'શબ્દસમૂહ માટે એક શબ્દ આપો': "પૃથ્વી અને આકાશની જ્યાં સંધિ થતી દેખાય તે રેખા."

16. Fill in the blank: "The production of groundnut in Gujarat has ______ significantly this year."

17. The correct form: "If it _____ tomorrow, we will go to the farm."

18. જમીનમાં 'હ્યુમસ' (Humus) નું પ્રમાણ વધારવા માટે શું કરવું જોઈએ?

19. 'આશ્ચર્ય' શબ્દનો વિરોધી અર્થી શબ્દ કયો છે?

20. ગુજરાતમાં "ધરોઈ" ડેમ કઈ નદી પર આવેલો છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *