Day-21 (ગ્રામ સેવક 2026 ક્વિઝ)


Welcome to your Day-21 (ગ્રામ સેવક 2026 ક્વિઝ)

૧. ખેતીમાં જીવાતોના જીવનચક્રમાં 'પ્યુપા' (Pupa) અવસ્થાનું મુખ્ય મહત્વ શું છે?

૨. પશુઓમાં 'માસ્ટીટીસ' (Mastitis) રોગના નિદાન માટે વપરાતી 'CMT' (California Mastitis Test) પદ્ધતિનો સિદ્ધાંત શું છે?

૩. પંચાયતી રાજ સંસ્થાઓને 'બંધારણીય દરજ્જો' કયા બંધારણીય સુધારાથી આપવામાં આવ્યો?

૪. ખેતરમાં 'મલ્ચિંગ' (Mulching) કરવાથી જમીન પર કઈ પ્રક્રિયા પર સીધી અસર પડે છે?

૫. 'પી.એમ. સ્વનિધિ' (PM SVANidhi) યોજનાનો મુખ્ય લાભાર્થી કોણ છે?

૬. જમીનમાં રહેલ 'સેન્દ્રિય પદાર્થ' (Organic Matter) નું વિઘટન કરનાર મુખ્ય જીવાણુ કયા છે?

૭. ભારતમાં 'ઇ-નામ' (e-NAM) પોર્ટલનું મુખ્ય કાર્ય શું છે?

૮. જો દૂધમાં 'મેલામાઇન' (Melamine) ની ભેળસેળ હોય, તો તે કયા અંગને સૌથી વધુ નુકસાન કરે છે?

૯. 'ગ્રામ પંચાયત' ના ઓડિટ દરમિયાન 'સર્જાર્જ' (Surcharge) એટલે શું?

૧૦. બાગાયતી પાકોમાં 'ડ્રીપ ઈરીગેશન' માં 'વેન્ચુરી' નો ઉપયોગ શેના માટે થાય છે?

૧૧. 'ખેડૂત પોર્ટલ' પર નોંધણી કરાવવાથી ખેડૂતને શું લાભ મળે છે?

૧૨. ખેત ઓજારોમાં 'લેવલર' (Leveler) નો ઉપયોગ જમીનના કયા ગુણધર્મ માટે થાય છે?

૧૩. 'નાબાર્ડ' (NABARD) કયા પ્રકારની બેંક છે?

૧૪. Identify correct sentence:

૧૫. ગુજરાતી વ્યાકરણ: 'નિરર્થક' શબ્દની સંધિ છૂટી પાડો.

૧૬. 'સંયુક્ત ખેતી' (Co-operative Farming) નો મુખ્ય ફાયદો શું છે?

૧૭. ગુજરાત સરકારની 'કુટીર જ્યોતિ' યોજના શેના માટે છે?

૧૮. પશુઓમાં 'ગળસુંઢો' (Hemorrhagic Septicemia) રોગ શેના કારણે થાય છે?

૧૯. પંચાયતી રાજમાં 'ગ્રામ સભા' ની બેઠક બોલાવવાની જવાબદારી કોની છે?

૨૦. 'સીડ ટ્રીટમેન્ટ' (બિયારણ પટ) માં ફૂગનાશક દવા તરીકે શું વપરાય છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *