Day-2 (ગ્રામ સેવક 2026 ક્વિઝ)


Welcome to your Day-2 (ગ્રામ સેવક 2026 ક્વિઝ)

1. ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે ? (વિસ્તારની દ્રષ્ટિએ )

2. 73મા બંધારણીય સુધારા પહેલાં પંચાયતી રાજની ભલામણ કરનાર સમિતિ કઈ હતી?

3. PMAY-G માં 'Social Audit' દરમિયાન ગ્રામ સેવકે કયા દસ્તાવેજની સત્યતા પુરવાર કરવાની રહે છે?

4. PESA કાયદા મુજબ અનુસૂચિત વિસ્તારોમાં જમીન સંપાદન માટે કોની પૂર્વ સંમતિ ફરજિયાત છે?

5. 'ગુજરાત' શબ્દમાં કયો સમાસ છે?

6. 'ચાલવું' શબ્દ કયા પ્રકારનો છે?

7. Choose the correct spelling:

8. The opposite of "Big" is:

9. ગુજરાતમાં વિસ્તાર અને વાવેતરની દૃષ્ટિએ સૌથી વધુ ઉગાડાતો મુખ્ય રોકડિયો પાક કયો છે ?

10. MGNREGA યોજના હેઠળ ગ્રામીણ કુટુંબને કેટલા દિવસનું વેતન રોજગારની ગેરંટી છે?

11. ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ ગ્રામ પંચાયતની મુદત કેટલી હોય છે?

12. 'અલંકાર'નો અર્થ શું થાય છે?

13. Fill in the blank: The cat is sitting _____ the table.

14. PMAY-G યોજનાનું પૂરું નામ શું છે?

15. ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ભેંસની પ્રખ્યાત જાતિ કઈ છે?

16. 'દિવસ' શબ્દનો વિરોધી અર્થી શબ્દ કયો છે?

17. The plural of "Child" is:

18. ગ્રામ સભાની બેઠકો 3 મહિનામાં ઓછામાં ઓછી કેટલી વખત યોજવી ફરજિયાત છે?

19. 'આનંદ' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે?

20. MGNREGAમાં કામના વેતનની ચુકવણી કઈ રીતે થાય છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *