૧. જમીનમાં 'હ્યુમસ' (Humus) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે?
૨. SSP ખાતરમાં ફોસ્ફરસ સિવાય બીજા કયા મહત્વના પોષકતત્વો હોય છે?
૩. 'સોઈલ હેલ્થ કાર્ડ' યોજનામાં જમીનના કેટલા માપદંડો (Parameters) તપાસવામાં આવે છે?
૪. ખેતીમાં 'બાયો-સ્ટિમ્યુલન્ટ્સ' નો મુખ્ય ઉપયોગ કયો છે?
૫. ગાયોમાં 'મિલ્ક ફીવર' ના સંદર્ભમાં કયું વિધાન સાચું નથી?
૬. "દમયંતીનું મુખ જાણે પૂર્ણિમાનો ચંદ્ર" - કયો અલંકાર છે?
૭. Identify correct sentence:
૮. ગૌચરની જમીન કોની માલિકીની ગણાય છે?
૯. RRBs (પ્રાદેશિક ગ્રામીણ બેંક) માં કેન્દ્ર સરકારનો હિસ્સો કેટલો છે?
૧૦. 'કામધેનુ યુનિવર્સિટી' શેના માટે જાણીતી છે?
૧૧. 'GATL' સંસ્થા કયા ક્ષેત્રમાં કાર્યરત છે?
૧૨. ગ્રાફ્ટિંગના સંદર્ભમાં કયું વિધાન અસત્ય છે?
૧૩. APMC Act નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે?
૧૪. બાયો-ચાર્ નો લાંબા ગાળાનો ફાયદો કયો છે?
૧૫. જમીનનું pH મૂલ્ય ૮.૫ થી વધુ હોય તો તે કેવી જમીન ગણાય?
૧૬. 'રાઈઝોબિયમ' બેક્ટેરિયા કયા પાકમાં નાઈટ્રોજન સ્થાપન કરે છે?
૧૭. પંચાયતનું બજેટ મંજૂર કરવાની સત્તા કોની છે?
૧૮. 'પી.એમ. કુસુમ' યોજના શેના માટે છે?
૧૯. 'ગેર્બર મેથડ' શેના માટે વપરાય છે?
૨૦. કયા પોષકતત્વો 'પ્લાન્ટ ફૂડ' ગણાય છે?