Day-26 (ગ્રામ સેવક 2026 ક્વિઝ)


Welcome to your Day-26 (ગ્રામ સેવક 2026 ક્વિઝ)

૧. ઘઉંમાં આવતા 'રસ્ટ' (Rust - ગેરુ) રોગ માટે જવાબદાર ફૂગ કઈ છે અને તે પાકને કેવી રીતે નુકસાન કરે છે?

૨. બળવંતરાય મહેતા સમિતિ (૧૯૫૭) ની મુખ્ય ભલામણ કઈ હતી?

૩. 'સ્પ્રિંકલર' (ફુવારા) પદ્ધતિનો સૌથી મોટો ફાયદો શું છે?

૪. MGNREGA યોજના હેઠળ કામની માંગણી કર્યાના કેટલા દિવસમાં કામ આપવું ફરજિયાત છે?

૫. જમીનનું પોત (Soil Texture) એટલે શું?

૬. ફળના ઝાડમાં 'પ્રુનિંગ' (Pruning) કરવાથી શું ફાયદો થાય છે?

૭. ભારતમાં 'રેપો રેટ' (Repo Rate) કોણ નક્કી કરે છે?

૮. 'દિનરાત' કયો સમાસ છે?

૯. 'She is fond ______ music.' (યોગ્ય preposition પસંદ કરો)

૧૦. પશુઓમાં 'બ્રુસેલોસિસ' (Brucellosis) રોગનું સૌથી ગંભીર પાસું કયું છે?

૧૧. સરકારી ઈ-માર્કેટપ્લેસ (GeM) શા માટે લોન્ચ કરવામાં આવ્યું?

૧૨. 'ઇન્ટરક્રોપિંગ' (આંતરપાક) નો હેતુ શું છે?

૧૩. પંચાયતની ચૂંટણી લડવા માટે કઈ બાબત જરૂરી છે?

૧૪. 'ખરીફ' પાક કઈ ઋતુમાં લેવાય છે?

૧૫. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK) નું મુખ્ય કાર્ય શું છે?

૧૬. 'ટ્રાયકોડર્મા' (Trichoderma) શું છે?

૧૭. જો તમારે યુરિયા (૪૬% N) માંથી ૪૬ કિલો નાઈટ્રોજન મેળવવો હોય, તો કેટલું યુરિયા જોઈએ?

૧૮. પંચાયતી રાજમાં 'ગ્રામ પંચાયત' નો વહીવટી વડો કોણ છે?

૧૯. 'અધર્મ' શબ્દની સંધિ શું થાય?

૨૦. પર્ણરંધ્રો (Stomata) નું કાર્ય શું છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *