1. He finished first ___ he ___ last.
2. એપિકોટિલ કલમ (Epicotyl grafting) સામાન્ય રીતે ___ ફળ પાકમાં કરવામાં આવે છે.
3. કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI) નું વડુ મથક ક્યાં આવેલ છે?
4. નીચે પૈકી કયા એક ગ્રહનો દિવસ સૌથી લાંબો (મોટો) છે?
5. દર વર્ષની કઈ તારીખે વિશ્વ જમીન દિવસ (World Soil Day) તરીકે ઊજવવામાં આવે છે?
6. નીચે આપેલ અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણીમાં ખાલી જગ્યાએ કયો અક્ષર આવશે? H, I, K, N, ___
7. બોર્ડો મિક્ષ્ચરના (Bordeaux mixture) શોધક કોણ હતું?
8. નીચે આપેલ વિકલ્પોમાંથી કર્મધારય સમાસ શોધો.
9. આંબાના પાનનો માધિયો જીવાતની નુકશાન કરતી અવસ્થા કઈ છે?
10. ખેતી ખર્ચની ગણતરીમાં કાચા મકાનનો ઘસારા ખર્ચ વાર્ષિક કેટલા દરે ગણવામાં આવે છે?
11. ગુજરાત સરકાર માન્ય મલ્ટી-માઈક્રોન્યુટ્રિયન્ટ મિક્ષર ગ્રેડસના છંટકાવ માટે દ્રાવણનું પ્રમાણ ___ ટકા રાખવા માટે ભલામણ કરવામાં આવે છે.
12. ભારતમાં રાસાયણિક ખાતરોના ઉત્પાદન, આયાત, વિતરણ અને વેચાણ ઉપર નિયંત્રણ માટેનો કાયદો “ફર્ટીલાઈઝર કંટ્રોલ ઓર્ડર” ક્યારથી અમલમાં આવ્યો?
13. 50% સક્રિય તત્વ ધરાવતી એક ગ્રામ જીવાત નિયંત્રક દવા એક લીટર પાણીમાં મિશ્રણ કરવામાં આવે તો છંટકાવ માટે તૈયાર કરવામાં આવેલ પ્રવાહીમાં સક્રિય તત્વનું પ્રમાણ કેટલું થશે?
14. ___ યાંત્રીક રચના (Mechanical Device) હવાના તાપમાનની સતત નોંધ રાખે છે.
15. ‘નૂતન' - શબ્દનો વિરોધી શબ્દ કયો છે?
16. ‘શતાવધાની શક્તિ' એટલે...
17. Wherever there is a fire, you find ___.
18. નીચે પૈકી કયા દેશની નૌસેના QUAD એ સમુદ્રી અભ્યાસ 2021માં ભાગ લીધેલ ન હતો?
19. 1 કિ.ગ્રા. નાઈટ્રોજન તત્વ મેળવવા રા.ખાતર CAN (કેન)નો ___ કિ.ગ્રા. જથ્થો જરૂરી છે.
20. He ___ where his pursuers could not ___.
21. કાળી જીરી એ ___ ઋતુનો પાક છે.
22. ભારતમાં કૃષિ વિસ્તરણ માટે તાલીમ અને મુલાકાત યોજના સૌપ્રથમ ક્યારે શરૂઆત થઈ?
23. Wherever he ___, the ___.
24. એક હેક્ટર વિસ્તારમાં ડાંગરની રોપણી કરવા માટે કેટલા વિસ્તારમાં ધરૂવાડિયુ તૈયાર કરવું પડે?
25. As he was not ___ home, I ___ to his brother.
26. ભાસ્મિક જમીનનો પી.એચ. આંક ___ છે.
27. શિખ ધર્મના દસમા ગુરુ કોણ હતા?
28. દાદાહરિની વાવ ગુજરાતના કયા શહેરમાં આવેલી છે?
29. ભારતના આયુષ મંત્રાલય દ્વારા કોરોના કોવીડ 19 ના ચેપ નીવારવા માટે લંડન સ્કુલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપીકલ મેડીસીનના સહયોગથી ___ નું ક્લીનીકલ ટ્રાયલ કરવામાં આવ્યું.
30. કહેવતોની સાચી જોડ શોધો (1) ગાજ્યા મેહ વરસે નહિ (A) ધરમના કામમાં ઢીલ નહિ (2) ધીરજનાં ફળ મીઠાં (B) ભસતા કુતરા કરડે નહિ. (3) તરત દાનને મહાપુણ્ય (C) ખાલી ચણો વાગે ઘણો (4) અધૂરો ઘડો છલકાય ઘણો (D) ઉતાવળે આંબા ન પાકે
31. શ્રેણી પૂર્ણ કરો: a b _ _ b a a _ _ a b _
32. “ભારત હવામાનશાસ્ત્ર વિભાગ” નું રાજ્ય કક્ષાનું વડુ મથક ગુજરાતના ___ શહેરમાં આવેલ છે.
33. કપાસના મૂળના કોહવારા (root rot)નો રોગ ___ જમીનમાં વધારે થાય છે.
34. ફળ પાકોની ષટ્કોણ (Hexagonal) રોપણી પધ્ધતિમાં ચોરસ રોપણી પધ્ધતિ કરતાં ___ ટકા વધારે ઝાડ રોપી શકાય છે.
35. સી.એ.સી.પી. (CACP)નું આખુ નામ શું છે?
36. ભારતમાં મુખ્યત્વે ___ ના પવનો ચોમાસામાં વરસાદ લાવે છે.
37. જુદા જુદા પાકોમાં ___ રોગના નિયંત્રણ માટે પાણીમાં ઓગળી શકે તેવા ગંધકના 0.2 થી 0.4 ટકા દ્રાવણનો છંટકાવ કરવામાં આવે છે.
38. ગ્રામ પંચાયત વતી તેને મળેલી નાણાની રકમો બદલ પોતાની સહીવાળી પહોંચ કોણે આપવી જોઈશે?
39. નીચેના વાક્યો ચકાસો (મુખ્યમંત્રી અને મંત્રીમંડળ અંગે). 1. રાજ્યમાં મુખ્યમંત્રીને રાજ્યપાલ નીમશે અને મુખ્યમંત્રીની સલાહથી, રાજ્યપાલ બીજા મંત્રીઓને નિીમશે. 2. મુખ્યમંત્રી સહીત મંત્રીઓની કુલ સંખ્યા, વિધાનસભાના સભ્યોના કુલ વિીસ ટકા કરતા વધવી ન જોઈએ.! 3. રાજ્યની વિધાનસભાને માત્ર મુખ્યમંત્રી જવાબદાર રહે છે. 4. સતત છ મહિનાની મુદત સુધી રાજ્યના વિધાનમંડળના સભ્ય ન હોય તે મુદત પૂરી થયે, મંત્રી તરીકે રહેશે નહી.
41. They went ___ they ___ find work.
42. ___ જાતની માછલીઓ તળાવના તળિયાની સપાટીના ભાગનો ખોરાકનો ઉપયોગ કરે છે.
43. નીચેનામાંથી કયું જોડકું સાચું છે?
44.સહકારી મંડળીના સભાસદોને મંડળી દફતર જોવા માટે કાયદામાં ચોક્કસ પ્રકારના હક્ક આપેલ છે, તેમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી?
45. બીજની સુસુપ્તતા તોડવા માટે ___ અંતઃસ્ત્રાવ જવાબદાર છે.
46. રેખાંકિત પદનો કૃદંત શોધો: એક ચપટી "વગાડતાં" ડૉક્ટરે દરદ મિટાવી દીધું.
47. તળપદા શબ્દનું શિષ્ટ રૂપ શોધો: ‘પોલકું’
48. Which option is the synonym of 'genre'?
49. 1 કિ.ગ્રા. પોટાશ તત્ત્વ મેળવવા ___ કિ.ગ્રા. સલ્ફેટ ઓફ પોટાશ ખાતર આપવું.
50. મધુબિન્દુ એ કયા પાકની એક જાત છે?
51. નીચેનામાંથી કર્તરિ વાક્યરચના કઈ છે તે શોધો :
52. નીચેનામાંથી કયા સેંદ્રિય પદાર્થનો સૌથી સાંકળો (ઓછો) કાર્બન : નાઈટ્રોજન ગુણોત્તર હોય છે?
53. કોમ્પ્યુટરની ભાષામાં એક કિલો બાઇટ ____ બાઇટ્સ (Bytes).
54. I ______it______ I choose to.
55. પાકમાં લોહતત્ત્વની ઉણપ જણાય તો નીચેમાંથી કયું ખાતર નાખવાની ભલામણ છે ?
56. જમીનમાં સેંદ્રિય કાર્બન અને સેંદ્રિય પદાર્થનો ગુણોત્તર સામાન્ય રીતે કેટલો હોય છે ?
57. He ____ more than he could ____
58. કમ્પ્યુટર વિજ્ઞાનના સંદર્ભમાં DNS નું ફૂલ ફોર્મ નીચેના પૈકી કયું છે ?
59. સાંસદ આદર્શ ગ્રામ યોજનાની શરૂઆત કોના જન્મદિવસે કરી?
60. એશિયન ગેમ્સમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે ?
61. જૈવિક ખાતર – એન.પી.કે. કન્સોર્ટીયમ કુલ કેટલા પ્રકારના સ્થાનિક કાર્યક્ષમ સુક્ષ્મજીવાણુઓના સંમિશ્રણથી બનાવવામાં આવે છે ?
62. પથ્થરોની ગોઠવણી એ કયા પ્રકારના ગાર્ડનની મુખ્ય વિશેષતા છે ?
63. આંબામાં ખોડખાંપણ (Malformation)નું કારક નીચેનામાંથી કયું છે ?
64. 0.8 પિયત પાણી : કિમ્યુલેટીવ પાન ઈવેપોરેશન (IW:CPE) ગુણોત્તરમાં જો પિયત પાણીનો જથ્થો 5.0 સે.મી. હોય તો કિમ્યુલેટીવ પાન ઈવેપોરેશન (CPE) નો આંક શું હોય?
65. Answer the first question ____ you ____
66. સતત લીલા પાનથી છવાયેલ (evergreen) રહેતા અને ઠંડી સામે અત્યંત સંવેદનશીલ ફળ પાકોને...
67. સોરઠ કિરણ એ કયા પાકની એક જાત છે ?
68. નીચેનામાંથી કઈ પ્રક્રિયા બાયોગેસ ઉત્પાદનનો ભાગ નથી ?
69. શાકભાજી પાકોમાં સામાન્ય રીતે ધરૂવાડીયાનો વિસ્તાર ફેરરોપણી વિસ્તારના કેટલા ટકા હોવો જોઈએ ?
70. ભારત દેશમાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના કઈ સીઝનથી અમલી બનેલ છે ?
71. જો ડી.એ.પી. ખાતરના જથ્થામાંથી 27 કિલો નાઈટ્રોજન મળે તો તે જથ્થામાંથી .... કિલો ફોસ્ફરસ પણ મળે.
72. ભારતની આઝાદીની લડતના ક્રાંતિકારી શ્રી શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિ માન. શ્રી નરેન્દ્રભાઈ મોદી કયા દેશમાંથી ભારતમાં લાવ્યા હતાં ?
73. એક હજાર ઘન સેન્ટીમીટર = .......... મીલીલીટર પાણી થાય.
74. નીચેના વિકલ્પોમાંથી સાચી જોડણી શોધો.
75. માર્કોપોલો કયા દેશના યાત્રી તરીકે ભારતમાં આવ્યો હતો ?
76. The notice ____ in order that all ____ know the facts.
77. “શ્યામ રંગ સમીપે ન જાવું, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું.” કવિ કોણ છે ?
78. રાજ્યમાં સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન મળે તે માટે ગુજરાત સરકારે .......... વર્ષમાં “ઓર્ગેનીક ફાર્મીંગ પોલીસી” ની જાહેરાત કરી હતી.
79. ગુજરાતમાં ધમરોળ (Dhamrod) ખાતે ભેંસની .......... ઓલાદનું કેન્દ્રિય પશુ સુધારણા કેન્દ્ર આવેલું છે.
80. ટોકિયો ઓલિમ્પિક 2020 જે 2021 માં યોજાઈ હતી તેમાં સિલ્વર મેડલ જીતનાર મીરાબાઈ ચાનુ કયા રાજ્યના છે ?
81. નીચેનામાંથી ઉત્પ્રેક્ષા અલંકાર શોધો.
82. ‘આજે સાંજે "કદાચ" કામ પૂરું થાય.’ - (કદાચ ) રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.
83. He ____ because he was ____
84. સામાન્ય રીતે પશુને ખરવા-મોવાતી રસી દર .......... ને અંતરે આપવાની ભલામણ છે.
85. She was ____ tired that she ____ stand.
86. તીડ પોતાના ઈંડા .......... મુકે છે.
87. નીચે આપેલ શબ્દની સાચી સંધિ શોધો : ‘વ્યતિરેક’
88. ભારતમાં “રાષ્ટ્રીય પશુ આનુવંશિક સંસાધન બ્યુરો” ની વડી કચેરી ક્યાં આવેલી છે ?
89. શબ્દકોશ મુજબ સાચો ક્રમ કયો છે ?
90. ‘ઉપાલંભ’ - શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ?
91. ____ he heard the news, he ____ to me.
92. .......... હોર્મોન મૂળની રચના (Root formation) માટે વધારે અસરકારક છે.
93. 1918માં ડાંગરનો કરમોડી (Blast) રોગ કયા દેશમાંથી ભારતમાં પ્રવેશ પામેલ હોવાનું નોંધાયેલ છે?
94. એપીરીકેનીયા પરજીવી એ કઈ જીવાતના નાશ માટે ઉપયોગી છે ?
95. Just as he ____ the room, ____ clock struck.
96. ઓઝોન લેયર ક્યાં આવેલું છે ?
97. પંક્તિનો છંદ ઓળખાવો : “વૃદ્ધ માતા અને તાત, તાપે છે સગડી કરી; અહો ! કેવું સુખી જોડું, કર્તાએ નિરમ્યું દીસે !”
98. સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢમાં યોજાતો તરણેતરનો મેળો કોના સાંનિધ્યમાં યોજાય છે?|
99. પ્રધામનંત્રી જીવન જ્યોત બીમા યોજના અંતર્ગત કેટલું વાર્ષિક પ્રમીયમ ભરવાનું થાય છે?!
100. મશરૂમ સીટી ઓફ ઇન્ડીયા તરીકે ઓળખાતું શહેર..