Day-156 (ગ્રામ સેવક 2026 ક્વિઝ)


Welcome to your Day-156 (ગ્રામ સેવક 2026 ક્વિઝ)

૧. ગુજરાતના વાઘેલા વંશના ઇતિહાસ સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે?

૨. ત્રિ-સ્તરીય પંચાયતી રાજમાં 'જિલ્લા પંચાયત' ની વિવિધ સમિતિઓ સંદર્ભે કઈ જોગવાઈ સાચી છે?

૩. કેન્દ્ર સરકારની 'પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના' (PMFBY) હેઠળ રવી પાકો (Rabi Crops) માટે ખેડૂતોએ કેટલા ટકા પ્રીમિયમ ચૂકવવાનું હોય છે?

૪. ભારતીય બંધારણમાં દર્શાવેલ 'રાજ્યની નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો' (DPSP) માં કયા અનુચ્છેદ હેઠળ 'ગ્રામ પંચાયતોની રચના' કરવાની જોગવાઈ કરવામાં આવી છે?

૫. ઈન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી (ICT) માં 'Cloud Computing' સેવાઓનો મુખ્ય લાભ કયો છે?

૬. ગુજરાતના લોકનાટ્ય 'ભવાઈ' સંદર્ભે કયું વિધાન સાચું છે?

૭. ભારતના ભૂપૃષ્ઠ અને જળપરિવાહ સંદર્ભે, ગુજરાતની કઈ નદી 'કર્કવૃત્ત' ને બે વાર ઓળંગે છે?

૮. 'અમે કાલે અમદાવાદ જઈશું.' - આપેલા વાક્યમાં 'કાલે' શબ્દ કયો કાળ અને કયું ક્રિયાવિશેષણ દર્શાવે છે?

૯. 'જેનો કોઈ શત્રુ નથી તે' - આ શબ્દસમૂહ માટે એક યોગ્ય શબ્દ આપો:

10. Fill in the blank with the correct Article / Determiner: "He is _______ European scientist who has published _______ informative articles on agriculture."

11. Choose the correct Synonyms for the word "ABUNDANT":

૧૨. ૨૦૦ મીટર લાંબી એક ટ્રેન ૭૨ કીમી/કલાકની ઝડપે ચાલે છે. તો તે રેલ્વે ટ્રેક ની બાજુમાં ઊભેલા એક થાંભલાને કેટલા સેકન્ડમાં પસાર કરશે?

૧૩. A અને B ની સરેરાશ આવક રૂ. ૧૨,૦૦૦ છે. B અને C ની સરેરાશ આવક રૂ. ૧૫,૦૦૦ છે. જો C અને A ની સરેરાશ આવક રૂ. ૧૪,૦૦૦ હોય, તો B ની વ્યક્તિગત આવક કેટલી હશે?

૧૪. એક વ્યક્તિ ઉત્તર તરફ ૫ કીમી ચાલે છે, પછી તે જમણી બાજુ વળીને ૧૨ કીમી ચાલે છે. હવે તે પોતાના શરૂઆતના બિંદુથી સીધા અંતરે કેટલા કીમી દૂર હશે?

૧૫. જમીન ફળદ્રુપતા વ્યવસ્થાપનમાં 'રાસાયણિક ખાતરો' સંદર્ભે 'યુરિયા' (Urea) ખાતરમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલા ટકા હોય છે?

૧૬. બાગાયતશાસ્ત્રમાં 'ફળોના રાજા' તરીકે ઓળખાતા 'કેરી' (Mango) ના પાકમાં 'અલ્ટરનેટ બેરિંગ' (Alternate Bearing / એકાંતરે ફળ બેસવા) ની સમસ્યા નિવારવા કયા વૃદ્ધિ નિયંત્રક (Plant Growth Regulator) નો ઉપયોગ થાય છે?

૧૭. કીટકશાસ્ત્ર અનુસાર 'કપાસ' ના પાકમાં આવતી 'ગુલાબી સુંડી' (Pink Bollworm - Pectinophora gossypiella) ના નિયંત્રણ માટે કયા ફિરોમોન ટ્રેપ (Pheromone Trap) નો ઉપયોગ થાય છે?

૧૮. ખેતી પાકોમાં 'જળ વ્યવસ્થાપન' (Water Management) સંદર્ભે, ટપક સિંચાઈ પદ્ધતિ (Drip Irrigation) ની કાર્યક્ષમતા (Water Use Efficiency) સરેરાશ કેટલા ટકા હોય છે?

૧૯. ફાર્મ મશીનરી એન્ડ પાવરમાં ટેકટરમાં વપરાતા 'I.C. Engine' માં 'I.C.' નું પૂર્ણ સ્વરૂપ શું છે?

૨૦. કૃષિ વિસ્તરણ વિજ્ઞાનમાં 'આત્મા' (ATMA) યોજના હેઠળ ગ્રામ્ય કક્ષાએ ખેડૂતો અને વિસ્તરણ પ્રવૃત્તિઓ વચ્ચે કડી તરીકે કામ કરતી વ્યક્તિને શું કહે છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *