🚨 ગ્રામ સેવક (03/2026-27 GPSSB) ના કોલ લેટર જાહેર! 🚨
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા લેવામાં આવનાર ગ્રામ સેવક (જાહેરાત ક્રમાંક: 03/2026-27) ની પરીક્ષાના કોલ લેટર (પ્રવેશપત્ર) ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે. ઉમેદવારો નીચે આપેલા બટન પર ક્લિક કરીને પોતાનું પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકે છે.
| ભરતી બોર્ડ | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) |
|---|---|
| પોસ્ટનું નામ | ગ્રામ સેવક (Gram Sevak) |
| જાહેરાત ક્રમાંક | 03/2026-27 |
| કોલ લેટર સ્ટેટસ | જાહેર થઈ ગયા છે (Available Now) |
🔗 નીચેના બટન પર ક્લિક કરીને તમારું પ્રવેશપત્ર ડાઉનલોડ કરી લો:
વધુ સરકારી ભરતી અને પરીક્ષાની માહિતી માટે નિયમિત મુલાકાત લેતા રહો: Jobinfo24
To apply for this job please visit cdn.digialm.com.
